Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

ઘી ગવર્નમેન્ટ સર્વન્ટસ્ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, વડોદરા

વ્યાજ નો દર ૯.૫% ૧૨૦ માસ ની મુદત

ધિરાણ ની મર્યાદા તા. ૦૧-૦૭-૨૦૨૧ થી અમલ મા (સુધારેલ)

અ.નં.
બેઝિક પગાર મુજબ
પગાર કપાત વગર
પગાર કપાત
૧૫૫૫૦-૧૮૦૦૦
૨,૦૦,૦૦૦
૪,૫૦,૦૦૦
૧૮૦૦૧-૨૦૫૦૦
૩,૫૦,૦૦૦
૭,૦૦,૦૦૦
3
૨૦૫૦૧-૨૫૦૦૦
૪,૦૦,૦૦૦
૯,૦૦,૦૦૦
૨૫૦૦૧-૩૦૦૦૦
૫,૦૦,૦૦૦
૧૧,૦૦,૦૦૦
૩૦૦૦૧-૩૮૦૦૦
૬,૦૦,૦૦૦
૧૩,૦૦,૦૦૦
૩૮૦૦૧-૪૫૫૦૦
,૦૦,૦૦૦
૧૫,૦૦,૦૦૦
૪૫૫૦૧-૫૦૦૦૦
૮,૦૦,૦૦૦
૧૭,૦૦,૦૦૦
૫૦૦૦૧-૫૫૦૦૦
૯,૦૦,૦૦૦
૧૮,૦૦,૦૦૦
૫૫૦૦૧-૦૦૦૦
૧૦,૦૦,૦૦૦
૧૯,૦૦,૦૦૦
૧૦
૦૦૦૧ થી વધુ
૧૨,૦૦,૦૦૦
૨૦,૦૦,૦૦૦

ધિરાણ ના નવા નિયમો

(૧) જે સભાસદો નો પાછલો વ્યવહાર અનિયમિત હશે તેવા સભાસદો ને ધિરાણ મળશે નહિ.

(૨) ધિરાણ મંજુર/નામંજૂર કરવાની તેમજ ધિરાણ ની રકમ (વધઘટ) યોગ્યતા મુજબ આપવાની સત્તા
પ્રમુખશ્રી/ઉપપ્રમુખશ્રી ની રહેશે.

(૩) જે સભાસદ ને ધિરાણ લીધે ૯ માસ પૂર્ણ થયેલ હશે તેઓ ધિરાણ પલટાવી શકશે.

(૪) જે સભાસદ ના ધિરાણ ના હફ્તા ની રકમ પગાર કપાત દ્વારા કરવામાં આવતી હશે તેમને ઉપરોક્ત
નવું ધિરાણ મળવાપાત્ર રહેશે.

(૫) ધિરાણ લેનાર સભાસદ ની નિયમિતતા તપાસ્યા પછી નવું ધિરાણ મળવાપાત્ર રહેશે.

(૬) સભાસદ ના કુલ પગાર ના ૩૩% પગાર હાથપર રહેવા જોઈએ.

(૭) ધિરાણ લેનાર સભાસદ તથા બે જામીનદાર ની નવી પગાર પાવતી , દરેક નું આધાર કાર્ડ તથા જ્યાં નોકરી કરતા હોય ત્યાં નું icard લોન અરજી સાથે ફરજિયાત રજૂ કરવાનું રેહશે

હુકમ શ્રી



વિશેષ નોંધ

સભાસદો ના બાળકો ને વિદેશમાં વધુ અભ્યાસ અર્થે આપવા માં આવતા ધિરાણ પર ૮% વ્યાજ આકારવામાં આવે છે

For Any Inquiry Call : 0265 - 2424652